પ્રેક્ષા,
.............આવતા ભવે મારી આ અધુરી મુકેલી કવિતાની છેલ્લી પંક્તી થઈ તમે આવી ચડજો.
યુગો આવશે અને યુગો જશે...પણ મારો આ જન્મ ફરી થી નહિં હોય અને તો પછી તારી આશ જ ક્યાંથી?..... I hope I make you realize how much I love you..........આ જીવનના દેનાર ને એક જ પ્રાર્થના ...કે આજ પરિવાર મારો હમેંશા મારી સાથે રહે જ ...અને મારા હરિક્રુષ્ણ મહારાજ!
-નિમસખી-
-નિમસખી-


પ્રેક્ષા, તારે આ પ્રેમનો પડઘો પાડવો જ રહ્યો...
ReplyDelete