Tuesday, June 30, 2009




....જન્મ અને મન થી ગુજરાતી પણ આજે દુનિયા ન બીજે ખુણે મુકામ છે. જીવનની બધી જરૂરિયાતો માટે હવે અંગ્રેજી વાપરુ છું , પણ કવિતા ઓ તો બીજી કોઇ ભાષાઆં દિલ માં ઉતરતી જ નથી! કાવ્ય તો નામ થી જ ભાવે. એમાંય ભજનો અને ગઝલો પ્રત્યે વધારે પક્ષપાત. કાવ્ય સિવાય બીજો મારો શોખ છે સંગીત. ....!મીત્રો બનાવવા અને ખાસ તો જાળવવા મને વધારે પ્રિય!
-નિમસખી-



મંગલ મુર્તિ મહાપ્રભુ શ્રિ સહજાનન્દ સુખરુપ,
ભક્તિધર્મ સુત શ્રિ હરિ, સમરુ સદાય અનુપ.
પરમ દયાળુ છો તમે શ્રિ ક્રુષ્ણ સર્વાધિશ,
વારમંવાર તમને હું પ્રણમુ, નમુ વારમંવાર શિશ.